Posted by : DEEP PATHAK
Tuesday, December 10, 2019
બાલજ્યોત અંક જાન્યુઆરી ૨૦૧૯
શિક્ષક મિત્રો,
બી.આર.સી. પોરબંદર દ્વારા જાન્યુઆરી ૨૦૧૮ થી પોરબંદર તાલુકાની વિવિધ શાળાઓની અને બી.આર.સી. ભવન ની પ્રવૃતિઓ પોરબંદર ના અને સમગ્ર ગુજરાત ના શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા માટે ઇ-મેગેઝીન ચાલુ કરવામાં આવ્યું છે. આ મેગેઝીન દર મહિને આપ સુધી પહોંચાડવામાં આવશે.
આ
અંક માં આપને પોરબંદર તાલુકાની શાળાઓની વિવિધ પ્રવૃતિઓ અને પોરબંદર તાલુકાના શિક્ષકોના
ઇનોવેટીવ આઇડીયા જોઇ શક્સો.
- આ મેગેઝીન માં બાળકો અને શિક્ષકોની પ્રવૃતિઓ કેંદ્ર્સ્થાને હોવાથે “બાલ જયોત” નામ આપેલ છે.