Posted by : DEEP PATHAK
Monday, December 31, 2018
બાલજ્યોત પ્રથમ અંક ડિસેમ્બર ૨૦૧૮
શિક્ષક
મિત્રો,
બી.આર.સી.
પોરબંદર દ્વારા ડિસેમ્બર ૨૦૧૮ થી પોરબંદર તાલુકાની વિવિધ શાળાઓની અને બી.આર.સી. ભવન
ની પ્રવૃતિઓ પોરબંદર ના અને સમગ્ર ગુજરાત ના શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા માટે ઇ-મેગેઝીન
ચાલુ કરવામાં આવ્યું છે. આ મેગેઝીન દર મહિને આપ સુધી પહોંચાડવામાં આવશે.


- આ મેગેઝીન માં બાળકો અને શિક્ષકોની પ્રવૃતિઓ કેંદ્ર્સ્થાને હોવાથે “બાલ જયોત” નામ આપેલ છે.